vastu tips
- આજે અમે તમને આપીશું વાસ્તુ ટિપ્સ (vastu tips) જેના દ્વારા તમે તમારા ઘરમાં તથા નોકરી-વ્યવસાયમાં સકારાત્મકા (પોઝિટિવિટી) વધારી શકશો।
- જો કે, ઘરમાં કે વેપાર- ધંધામાં જો પોઝિટિવિટી હોય તો જ સારું રહે છે.
- તો વાતાવરણ પોઝિટિવ જાળવી રાખવા માટે ઘરમાં કે નોકરી ધંધામાં લાફિંગ બુદ્ધા રાખવાની પરંપરા છે.
- પરંતુ લાફિંગ બુદ્ધાની મૂર્તિને ગમે ત્યાં ન મૂકી શકાય.
- લાફિંગ બુદ્ધાની મૂર્તિ ડ્રોઇંગ રૂમમાં રાખવી જોઇએ.
- મૂર્તિનું મુખ મુખ્ય દ્વાર સામે રાખવાથી તેનો શુભ પ્રભાવ પડે છે.
- તો લાફિંગ બુદ્ધાની મૂર્તિ રસોડામાં કે બેસમેન્ટમાં ન રાખવી જોઇએ.
- ગિફ્ટમાં મળેલી મૂર્તિલાફિંગ બુદ્ધાની મૂર્તિ વધારે શુભ માનવામાં આવે છે.
- લાફિંગ બુદ્ધાની મૂર્તિ થોડા ઊંચા સ્થાને રાખવી જોઈએ।
- તથા સમયે-સમયે મૂર્તિની સાફ-સફાઈ કરતાં રહેવું જોઇએ.
- ઓફિસમાં ધનની પોટલીવાળા લાફિંગ બુદ્ધા રાખવા જોઇએ.
- જો વેપાર યોગ્ય ચાલતો ન હોય તો દુકાનમાં બે હાથ ઉપર રાખેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઇએ.
- તો સૂતેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ ઘરમાં સુખ-સમૃદ્ધિની કામના સાથે રાખવામાં આવે છે.
- સંતાનના સુખની કામનાથી બાળકો સાથે બેઠેલાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખો.
- જો ઘરનું વાતાવરણ અશાંત હોય તો ધ્યાનમાં બેઠેલાં લાફિંગ બુદ્ધા રાખવાથી પોઝિટિવ ફળ મળી શકે છે.
- આવી જ બીજી વાસ્તુ ટિપ્સ (vastu tips) અમે તમને જણાવતા રહીશુ।
- Heavy Rain : બે દિવસમાં 25 ઇંચ વરસાદથી આ જિલ્લો થયો જળબંબાકાર
- Loan : હોમ, ઓટો અને પર્સનલ લોનના વ્યાજ દરોમાં આ બેન્કે કર્યો ઘટાડો,જાણો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News