Big-B

  • બોલિવૂડના મહાનેતા Big-B અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચનને  શનિવારે રાતે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
  • ત્યારે હાલ મળતી માહિતી પ્રમાણે ઐશ્વર્યા(Aishwarya Rai Bachchan)  અને આરાધ્યાનો (Aradhya Bachchan) પણ આજે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે.
  • આ બંન્ને પણ Big-B અને અભિષેક જેવા જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતાં.
  • માતા અને પુત્રીને પણ નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. 
  • જ્યારે જયા બચ્ચન (Jaya Bachchan) પુત્રી શ્વેતા નંદા અને અગસ્ત્ય નંદાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
  • અગાઉ મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું હતું કે, રેપિડ ટેસ્ટમાં ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
  • પરંતુ બાદમાં કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંનેના હળવા લક્ષણો હોવાનું જાણવા મળ્યું છે.

  • Big-B અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના સંક્રમણની સામાન્ય અસર છે.
  • એન્ટીજન ટેસ્ટથી બંને સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ તેમને નાણાવટી હૉસ્પિટલ (Nanavati Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે.
  • શનિવારે જ બચ્ચન પરિવારના અન્ય સભ્યોની સાથે સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
  • પરંતુ ફાઇનલ ટેસ્ટમાં આરાધ્યા અને ઐશ્વર્યાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
  • હવે અમિતાભ અને અભિષેકના બીજા ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. 
  • ઐશ્વર્યા રાય તથા આરાધ્યા બચ્ચનનો રિપોર્ટ પોઝિટિવ, જ્યારે શ્વેતા નંદા, અગસ્ત્ય નંદા, નવ્યા નવેલી તથા જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ છે.
  • BMC ની ટીમે  અમિતાભના જુહુ  સ્થિતિ જસલા બંગાલાને સેનિટાઈઝ કરવા માટે પહોંચી. અમિતાભના આ જ વિસ્તારમાં આવેલા પ્રતીક્ષા અને જનલ બંગલાને પણ સેનિટાઈઝ કરાયા છે. 
  • નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સર્વિસિસના ડાયરેક્ટર ડો. અબ્દુલ એસ અંસારીએ મીડિયાને જણાવ્યું કે, અમિતાભની સ્થિતિ પહેલા કરતાં સારી છે.
  • તેમનો પ્રારંભિક રિપોર્ટ  સંતોષકારક છે.
  • અભિષેક બચ્ચનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ જૂહુના તે ડબિંગ સ્ટૂડિયોને બંધ કરવામાં આવ્યો છે.
  • જ્યાં તેઓ પોતાની વેબ સિરિઝ બ્રીધઃ ઈંટૂ ધ શેડોનું ડબિંગ કરવા જતો હતો
  • નાણવટી હોસ્પિટલે કહ્યું કે, અમિતાભ-અભિષેકનું રેગ્યુલર મેડિકલ બુલેટિન બહાર પાડશે નહીં.
  • અમિતાભે ખુદ હોસ્પિટલના વહીવટી તંત્રને કહ્યું હતું કે તેઓ ટ્વિટર દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા રહેશે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024