Rakshabandhan
- કોરોના કહેર વચ્ચે હવે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, અને શ્રાવણિયો શરૂ થતા જ તહેવારો અને ધાર્મિક દિવસો શરૂ થયા છે.
- શ્રાવણ મહિનામાં આવતો ભાઈ બહેનનો તહેવાર એટલે રક્ષાબંધન (Rakshabandhan) આગામી 3 ઓગસ્ટે આવી રહ્યો છે.
- આ દિવસે પવિત્ર બંધનના પ્રતિકરૂપે ઉજવણી કરવામાં આવશે.
- સોમવારને દિવસે આવેલી રક્ષાબંધન (Rakshabandhan) ભાઇની પ્રતિભાને વધારવા માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલી પ્રાર્થના ચોક્કસ ફળે છે.
- શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે.
- 3 ઓગસ્ટે ભાઇબહેનના પવિત્ર બંધનના પ્રતીકરૂપે રક્ષાબંધન (Rakshabandhan) ની ઉજવણી કરવામાં આવશે.
- જોકે તે દિવસે પૂનમ રાત્રીના 9.27 મિનિટ સુધી જ છે,તો ત્યાં સુધીમાં રાખડી બાંધવી આવશ્યક છે.
- SIM card ને લઈને નિયમોમાં થયો આ મોટો ફેરફાર, જાણો વિગત
- AMC : આ ચાર હૉસ્પિટલમાં હવે નહીં થાય કોરોનાની સારવાર, જાણો કારણ
- કચ્છમાં ભયાનક ધરતીકંપની આગાહી કરતા ભૂસ્તરશાસ્ત્રીઓએ કહ્યું…
- રાખડી બાંધવા માટે 9.29થી 11.7 મિનિટનું મુહૂર્ત શુભ
- સવારે 9.29 થી 11.07 મિનિટ સુધી ચલ ચોઘડિયું
- બપોરે 12.19 થી 13.13 મિનિટ અભિજિત મુહૂર્ત
- બપોરે 2.24 થી 4.02 મિનિટ શુભ ચોઘડિયું
- બપોરે 4.02 થી 5.40 મિનિટ લાભ ચોઘડિયું
- સાંજે 5.40 થી 7.19 અમૃત
- સાંજે 7.19 થી 8.40 ચલ ચોઘડિયું
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow