Alert

Alert

  • હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Alert) કરવામાં આવી છે.
  • તેમાં દમણ દાદરા નગર હવેલી તાપી, ડાંગ, નવસારી અને સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
  • રાજ્યમાં આગામી 3 દિવસમાં છુટા છવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી (Alert હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
  • જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી (Alert) કરવામાં આવી છે.
  • અરબી સમુદ્રમાં વરસાદ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.
  • અત્યાર સુધીમાં 37 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. 26 જુલાઇ બાદ વરસાદ ઓછો થશે.
  • આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા, રાજુલા અને લાઠીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
  • અમરેલીના સાવરકુંડલા અને ગ્રામીણ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે.
  • સાવરકુંડલા ગ્રામીણના વીજયાનગર, બાઢડા, જાબાળમાં પણ ભારે પવાન સાથે વરસાદ પડી રહ્યો છે.
  • અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
  • ભારે વરસાદના કારણે ગામની બજારો અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024