ગૃહ મંત્રાલય 215 કર્મીઓની વીરતા માટે પોલીસ પદક, 80ને રાષ્ટ્રપતિ પોલીસ પદક, વિશિષ્ટ સેવા માટે અને 631ને પોલીસ પદક એનાયત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ (Independence day)ના પ્રસંગે પોલીસકર્મીઓને આપવામાં આવતા વીરતા પુરસ્કારો અને સર્વિસ એવોર્ડની યાદી જાહેર કરી દેવામાં આવી છે.
આ યાદીમાં ગુજરાતના બે કર્મીને રાષ્ટ્રપતિ પદક અને 17 કર્મીને પોલીસ પદક એનાયત કરવામાં આવશે. આ યાદીમાં ઉત્તર પ્રદેશમાં 23 પોલીસકર્મીઓને ગેલેન્ટ્રી, 6ને રાષ્ટ્રપતિ પદક અને 73ને પોલીસ મેડલ એનાયત થશે. જમ્મુ-કાશ્મીરમાં 81ને ગેલેન્ટ્રી, એકને રાષ્ટ્રપતિ પદક અને 12ને પોલીસ પદક એનાયત થશે. બીજી તરફ, મહારાષ્ટ્રના 14 કર્મીઓને ગેલેન્ટ્રી, 5ને રાષ્ર્ડપતિ પદક અને 39ને પોલીસ પદક એનાયત થશે.
Ministry of Home Affairs announces list of medal awardees to the police personnel on #IndependenceDay 2020.
— ANI (@ANI) August 14, 2020
215 personnel get Police Medal for Gallantry, 80 get President’s Police Medal for Distinguished Service & 631 get for Police Medal for Meritorious Service. pic.twitter.com/qXI3cBieIb
આ પણ જુઓ : Pok માં ચીનના પ્રોજેક્ટના વિરોધમાં રેલી કાઢી, જાણો વિગત
ઉપરાંત આ યાદીમાં મહારાષ્ટ્રના 58, પશ્ચિમ બંગાળના 21 ઓડિશાના 14, મણિપુરના 7, પંજાબના 15, મિઝોરમના 3, નાગાલેન્ડના 2, રાજસ્થાનના 18, સિક્કિમના 2, તમિલનાડુના 23, તેલંગાનાના 14, ત્રિપુરાના 6, ઉત્તરાખંડના 4, કર્મીઓને વિભિન્ન શ્રેણીઓમાં વીરતા પુરસ્કાર એનાયત કરાશે.
આ પણ જુઓ : Rajasthan : સમલૈંગિક પત્નીએ પતિના કર્યા એવા હાલ કે બધા અંગો પણ ના મળ્યા..
ઉપરાંત 32 અને NAIથી 5 અધિકારી સન્માનિત કરવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહથી 2, ચંદીગઢથી 1, દિલ્હીથી 35, લક્ષ્યદ્વીપતી 2 અને પુડ્ડુચેરીના 1 પોલીસકર્મીને સન્માનિત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ (Independence day)ના પ્રસંગે સમ્માન તેમજ પુરસ્કાર આપવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.