Road closed

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈ 225 રસ્તા બંધ (Road closed) કરવામાં આવ્યા છે. તો 18 સ્ટેટ હાઈવે અને 207 પંચાયત હસ્તકના રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં બંધ કરાયેલા રસ્તાઓમાં સુરતના 6, વડોદરા, રાજકોટના 1-1 હાઈવે બંધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સ્ટેટના 18 હાઈવે અને પંચાયતના 207 રસ્તાઓ બંધ (Road closed) કરાયેલ છે. રાજકોટ, દેવભુમી દ્વારકા, સુરેન્દ્રનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને પોરબંદરના 1-1 સ્ટેટ હાઈવે બંધ કરાયા છે.

Road closed

જ્યારે પંચાયતના 207 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં વડોદરા 10, નર્મદા 4, છોટાઉદેપુર 1, દાહોદ 2, ભરુચ 2, સુરત 94 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમજ તાપીના 44, નવસારી 17, વલસાડ 15, ડાંગ 9, રાજકોટ 1, દેવભુમી દ્વારકા 2, જુનાગઢ 3 અને પોરબંદર જિલ્લાના 3 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024