US shooting
અમેરિકા (USA)ના સિનસિનાટી વિસ્તારમાં રવિવારે ત્રણ જુદી જુદી જગ્યાએ ગોળીબારના બનાવ બન્યા હતા જેમાં આઠ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને અઢાર વ્યક્તિને ઇજા થઇ હતી. સહાયક પોલીસ કમિશનર પૉલ ન્યૂડીગેટે મિડિયાને કહ્યું હતું કે ફિલાડેલ્ફિયાના ઓવર-દ-રિને વિસ્તારમાં થયેલા ગોળીબારમાં 10 વ્યક્તિને ગોળી વાગી હતી. જ્યાં બે ના મૃત્યું થયા.
આ જ સમયે શહેરના વોલ્ટન હિલ્સ વિસ્તારમાં હેરિયટ બીચર સ્ટોઇ હાઉસ પાસે 3 વ્યક્તિ પર તેમજ એવાન્ડેલ વિસ્તારમાં 4 વ્યક્તિ પર ગોળીબાર કરાયા હતા. ત્યાં બે વ્યક્તિ મરણ પામી હોવાની આશંકા હતી પરંતુ કોઇ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ થઇ નહોતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.