Samsung Galaxy S20 FE 5G
Samsung Galaxy S20 FE 5Gની સુવિધાઓ જાહેર થઈ ગઈ છે. આ ફોનની તસવીરો પ્રખ્યાત ટીપ્સ્ટર OnLeaks દ્વારા Pricebaba સાથે શેર કરવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી S20 FE 5G સરળ ગેલેક્સી S20ની જેમ ફ્લેટ ડિસ્પ્લેમાં આવશે. આ ફોનમાં S20 જેવી એમોલેડ પેનલ છે.
features
Model | Samsung Galaxy S20 5G |
Release date | 11th February 2020 |
Form factor | Touchscreen |
Body type | Glass |
Dimensions (mm) | 151.70 x 69.10 x 7.90 |
Weight | 163.00 g |
Battery capacity | 4000 mAh |
Removable battery | No |
Wireless charging | Yes |
Colours | Cloud Pink, Cosmic Grey, Cloud Blue |
Display
Screen size | 6.20 inch |
Resolution | 1440×3200 pixels |
Aspect ratio | 20:9 |
Hardware
Processor | Samsung Exynos 990 |
RAM + Internal storage | 12GB + 128GB |
Expandable storage | Yes |
Expandable storage type | microSD |
Expandable storage up to | 1000 GB |
Camera
Rear camera | 12MP + 64MP + 12MP |
Front camera | 10MP |
Rear flash | Dual LED |
Rear autofocus + Front autofocus | Yes |
SIM 1 + SIM 2
SIM Type | Nano-SIM |
GSM/CDMA | GSM |
3G + 4G/ LTE + 5G | Yes |
ઉપરાંત તેમાં ઓપરેટિંગ સિસ્ટમ Android 10 આપવામાં આવી છે. તેમજ ફેસ અનલોક અને ફિંગર પ્રિન્ટ સેંસર આપવામાં આવશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.