Pranab Mukherjee
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી (Pranab Mukherjee)નું નિધન થયું છે.તે ફેફસાંમાં સંક્રમણના કારણે ગંભીરરૂપથી કોમામાં હતા. બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર હતી. આર્મી હોસ્પિટલમાં વિશેષજ્ઞ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્યની દેખભાળ કરી રહી હતી.
આ પણ જુઓ : એક ‘સ્ટારે’ સુશાંતને કરિયર સમાપ્ત કરવાની ધમકી આપી હતી, વિવેક અગ્નિહોત્રીનો દાવો
સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં સવારથી કોઇ ફેરફાર ન હતો. તેઓ કોમામાં હતા અને તેઓ સતત વેન્ટિલેટર પર હતા. પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વિટ કરીને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધનની જાણકારી આપી હતી.
With a Heavy Heart , this is to inform you that my father Shri #PranabMukherjee has just passed away inspite of the best efforts of Doctors of RR Hospital & prayers ,duas & prarthanas from people throughout India !
— Abhijit Mukherjee (@ABHIJIT_LS) August 31, 2020
I thank all of You 🙏
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.