Ahmedabad
અમદાવાદ (Ahmedabad) માં પિરાણા પીપલજ રોડ પર આવેલી કાપડની ફેકટરીમાં બપોરે આગ લાગવાની ઘટના બની છે.
પીપલજ રોડ પર આવેલ નાનુકાકા એસ્ટેટમાં કાપડના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ લેવા માટે કામગીરી શરૂ કરાઈ હતી.
આ પણ જુઓ : ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને લઇ ફ્રાન્સ લાવશે નવો કાયદો
ગોડાઉનમાં અંદર ફસાયેલા 12 લોકોમાંથી 4 લોકોના મોત નિપજ્યા છે. તો 8 લોકોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.