Indian Air Force
ગુરૂવારે સાંજે 5 વાગ્યે ભારતીય હવાઇ દળનું એક MiG-29K ટ્રેનર વિમાન (Indian Air Force) ગૂમ થયું હતું. દરિયામાં ઊડવા માટે પંકાયેલું આ વિમાન રોજની જેમ નિયમિત ડ્રીલ પર હતું ત્યારે ગૂમ થયું હતું.
આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ
ભારતીય નૈાકા દળના કહેવા મુજબ આ વિમાનને અકસ્માત નડ્યો હતો. એક પાઇટલ સલામત મળી આવ્યો હતો. બીજા પાઇલટનો પતો લાગ્યો નહોતો. આ ઘટનાની તપાસ માટે હવાઇ દળે આદેશ આપ્યો હતો. જેની તાપસ ચાલુ છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.