North Block

North Block

પાટનગર નવી દિલ્હીમાં આવેલા નોર્થ બ્લોક (North Block) માં મિડિયા પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરાયો. આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાણાં, ગૃહ વગેરે મંત્ર્યાલયો આવેલાં છે. આ અગાઉ આ પ્રતિબંધ ફક્ત નાણાં ખાતાં પૂરતો જ હતો.પરંતુ હવે સંપૂર્ણ નોર્થ બ્લોકને આવરી લઇ આ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

સરકારનું કહેવું છે કે બજેટ તૈયાર થઇ રહ્યું છે જેથી એની કોઈ વિગતો લીક ન થાય એટલા માટે આ પ્રતિબંધ જાહેર કરાયો છે.

આ પણ જુઓ : ગુજરાતની વધુ એક કંપનીને કોરોના વેક્સિન ટ્રાયલની મંજૂરી મળી

એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે ડિસેંબરથી 2021ના ફેબ્રુઆરીની આખર સુધી આ પ્રતિબંધ રહેશે. ત્રણ માસ માટે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024