Coolie No 1
સારા અલી ખાન અને વરૂણ ધવનની આવનાર ફિલ્મ કુ’લી નંબર 1′ (Coolie No 1) ચર્ચામાં છે. ફિલ્મના એક બાદ એક ગીત રિલીઝ થઈ રહ્યાં છે. ત્યારે હવે ફિલ્મનું એક નવું ગીત ‘મમ્મી કસમ’ રિલીઝકરવામાં આવ્યું છે.
આ પણ જુઓ : અમદાવાદમાં આઇસર, ટ્રક અને બસ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો
આ ફિલ્મમાં પરેશ રાવલ, જોની લીવર અને રાજપાલ યાદવ પણ રસપ્રદ રોલમાં જોવા મળશે. ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મ 25 ડિસેમ્બરે ક્રિસમસના દિવસે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.