Rajinikanth

Rajinikanth

બોલિવૂડ અને સાઉથના જાણીતા અભિનેતા અને પોલીટીશીઅન રજનિકાંત (Rajinikanth)ની તબિયત બગડતા અચાનક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હોસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે રજનીકાંત (Rajinikanth)ને બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવની ફરિયાદ બાદ તેમને ભરતી કરાવવામાં આવ્યા છે. 

રજનીકાંત હાલ હૈદરાબાદની ખાનગી હોસ્પિટલ એપોલોમાં સારવાર હેઠળ છે.હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેમના બ્લડ પ્રેશરમાં ગંભીર ઉતાર ચઢાવ અને આગળના મૂલ્યાંકનની આવશ્યકતા હતી, જેના લીધે તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

આ પણ જુઓ : પ્રેમિકાને અંગતપળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર પ્રેમી ઝડપાયો

હોસ્પિટલમાં તેમના બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી રહી છે. અગાઉ રજનીકાંતનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટિવ આવ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024