Michael Jackson
માઇકલ જેકસન (Michael Jackson) નું અવસાન જૂન 2009માં થયું હતું. તે લોસએન્જલસના પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળ્યો હતો. કહેવાયું હતું કે, તેનું નિધન કાર્ડિયક એરેસ્ટના કારણે થયું હતું.
તાજેતરમાં માઇકલ જેકસનનું કેલિફોર્નિયા સ્થિત નેવરલેન્ડ રેન્ચ છે જે 12,500 વર્ગફૂટ ધરાવતા આ ઘરમાં 3.700 વર્ગફૂટનો પૂલ હાઉસ છે. આ ઉપરાંત એક અલગ ભવન પણ છે. જેમાં ૫૦ સીટ ધરાવતું થિયેટર અને એક ડાન્સિંગ સ્ટુડિયો છે.
આ પણ જુઓ : મધ્ય પ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણ થશે તો 10 વર્ષની કેદ
માઇકલનું આ નેવરલેન્ડ રેન્ચ ફક્ત 22 મિલિયન એટલે કે લગભગ રૂપિયા 161 કરોડમાં વેંચાયું છે. ઉદ્યોગપતિ અને માઇકલ જેકસનના સહયોગી રહેલા રોન બર્કલેએ આ નેવરલેન્ડ રેન્ચ ખરીદ્યું છે. બર્કલેના પ્રવકતાએ ગુરુવારે ઇ-મેલ દ્વારા આ માહિતી આપી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.