Government
ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જોવા મળ્યા છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેનના વધતા કેસ જોતા કેન્દ્ર સરકારે ((Government)) બ્રિટનથી આવનારી અને જનારી ફ્લાઈટ્સ પર 31 ડિસેમ્બર 2020 સુધી પ્રતિબંધ મૂક્યો હતો તેને લંબાવી દીધો છે. આ પ્રતિબંધ 7 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દેવામાં આવ્યો છે.
Decision has been taken to extend the temporary suspension of flights to & from the UK till 7 January 2021.
— Hardeep Singh Puri (@HardeepSPuri) December 30, 2020
Thereafter strictly regulated resumption will take place for which details will be announced shortly.
આ પણ જુઓ : પાટણમાં યુવક પોતાના પર કેરોસીન છાંટીને બજારમાં દોડ્યો
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટ્વીટ કરી જાણકારી આપતા જણાવ્યું કે બ્રિટનથી ભારત આવનારી અને જનારી તમામ પ્રકારની ફ્લાઈટ્સના અસ્થાયી સસ્પેન્શનને વધારવાનો નિર્ણય લેવાયો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.