Donald Trump

Red Corner Notice

ઈન્ટરપોલ દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના 47 અધિકારીઓ સામે રેડ કોર્નર નોટિસ (Red Corner Notice) કાઢવામાં આવી છે. સામાન્ય રીતે ઈન્ટરપોલ દાઉદ ઈબ્રાહીમ જેવા આંતરરાષ્ટ્રિય સ્તરના ગુનેગારો માટે આવી નોટિસ કાઢતુ હોય છે.

ઈરાનના લશ્કરી અધિકારી કાસિમ સુલેમાનીની હત્યાના સંદર્ભમાં ઈરાનનુ કહેવુ છે કે, જનરલ સુલેમાનીની હત્યાનો આદેશ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો હતો. જેથી ઈરાને ઈન્ટરપોલ પાસે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે નોટિસ કાઢવાની માંગ કરી હતી.

આ પણ જુઓ : સુપ્રીમ કોર્ટનો હાલ પૂરતો લવ જેહાદના કાયદા પર રોક લગાવવાનો ઈનકાર

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડના વડા અને ટોચના લશ્કરી અધિકારી જનરલ સુલેમાનીની ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં બગદાદમાં એરપોર્ટ પાસે અમેરિકાના ડ્રોન હુમલામાં હત્યા કરાઈ હતી.

ઈરાને માંગણી કરી છે કે, ટ્રમ્પ તેમજ બીજા 47 અમેરિકન અધિકારીઓની ધરપકડ કરવામાં આવે. આ લોકોની જનરલ સુલેમાનીની હત્યામાં ભૂમિકા હોવાથી આ અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024