ગુજરાત રાજ્ય ના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા મહેસાણા જિલ્લા ની એક દીવસ ની મુલાકાતે પધાયા હતા..વહેલી સવારે પ્રસિદ્ઘ યાત્રાધામ ઊંઝા ઉમિયા માતાજી ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા
અને ત્યારબાદ બાદ મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે મહેસાણા જિલ્લા ના પ્રવાસન સ્થાનો ના વિકાસ માટે બંધ બારણે ચર્ચા કરી હતી..