વેસ્ટર્ન રેલવેએ એક્ટ અપ્રેંટિસની 5718 પોસ્ટ પર રિક્રૂટમેન્ટ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. કેન્ડિડેટ્સ ઓનલાઇન એપ્લાય કરી શકે છે. જેની પ્રોસેસ 8 ડિસેમ્બરથી શરૂ થઇ ચુકી છે. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 9 જાન્યુઆરી 2019.

ઉંમર લિમિટ – જાન્યુઆરી, 2019 સુધી કેન્ડિટેડ્સની ઉંમથી 18થી 24 વર્ષની વચ્ચેની જોવી જોઇએ. જ્યારે SC/ST કેન્ડિડેટ્સને 5 વર્ષ, OBCને ત્રણ વર્ષ અને PWD કેન્ડિડેટ્સને 10 વર્ષની છૂટ આપવામાં આવશે.

પે-સ્કેલ: પ્રથમ વર્ષ- અર્ધ કુશળ કામદારોની ન્યૂનતમ મજૂરીના 70%, બીજા વર્ષ, અર્ધ કુશળ કામદારોની ન્યૂનતમ મજૂરીના 80%, ત્રીજા વર્ષે- અર્ધ કુશળ કામદારોની ન્યૂનતમ મજૂરીના 90%. લેવલ 1- 18000થી 56900 રૂપિયા મળશે.

મિનિમમ ક્વોલિફિકેશન – 10th ક્લાસ અથવા 10+2 પાસ મિનિમમ 50% માર્ક્સની સાથે.

ટેક્નિકલ ક્વોલિફિકેશન – સંબંધિત ટ્રેડમાં NCVT / SCVTથી માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી ITI સર્ટિફિકેટ.

એપ્લિકેશન ફી: જનરલ અને ઓબીસી કેન્ડિડેટ્સ માટે 100 રૂપિયા ફી. જે નોન-રિફન્ડેબલ ફી રહેશે. મહિલા, SC / ST / PWD કેંડિડેટ્સ પાસેથી ફી નહીં લેવામાં આવે.

આ રીતે કરો એપ્લાય – જે કેન્ડિડેટ્સ આ જોબ માટે એપ્લાય કરવા માંગે છે તેમણે www.rrc-wr.com વેબસાઇટ પર જઇ પોતાની એપ્લિકેશન ઓનલાઇન મોકલવાની રહેશે. તે વાતનું ધ્યાન રાખવું કે એપ્લિકેશન 09 જાન્યુઆરી, 2019એ સાંજે 5:00 વાગ્યા પહેલા સબમિટ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024