જરાત સરકાર રાજ્યભર માં વિવિધ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે આજરોજ મહેસાણા પંડિત દીનદયાળ ટાઉનહોલ ખાતે નારી ગૌરવ દીવસ ની ઉજવણી કરવામાં આવી છે.
મહેસાણા મુકામે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ની ઉપસ્થિતિ માં નારી ગૌરવ દિવસ ની ઉજવણી દરમ્યાન મહેસાણા જિલ્લામાં પ આંગણવાડીઓનું ગૃહમંત્રી ના હસ્તે ઇ-લોકાપ્રણ કરવામાં આવ્યું હતું.
તેમજ મહેસાણા જિલ્લાની કુલ પ૩૦ સખી મંડળો ને રૂપિયા ૧ લાખ લેખે નારી ગૌરવ દિવસે ગૃહમંત્રી હસ્તે સહાય ચૂકવવામાં આવી હતી.