Celebration of Independence Day in 75th

દેશની આઝાદી ના ૭પ માં સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે ત્યારે એમ.કે એજ્યુકેશન કેમ્પસ અને સબરીમાલા હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે ૭પ માં સ્વાતંત્ર દીનની ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે સબરીમાલા હોસ્પિટલ માં કોરોના ની સારવાર લઈ કોરોના ને માત આપનાર ફૌઝી જસવંતસિંહ ના વરદ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

આ ધ્વજવંદન કાર્યક્રમાં મુકેશ પટેલ, વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024