આજે અમે તમારા માટે ખાસ ઠંડાઈની રેસીપી લઈને આવ્યા છે, જે તમારા તહેવારને વધુ ઉત્સાહિત બનાવી દેશે
બદામ ઠંડાઈ માટેની સામગ્રી:
ઉકાળીને ઠંડુ કરેલું દૂધ, 1/5 કપ પાઉડર શુગર, કેસર, ગુલાબજળ, 1/5 કપ બદામ, 1/5 કપ કાજુ, 1/5 કપ પીસ્તા, 3 મોટી ચમચી ખસ-ખસ, 3 મોટી ચમચી સૌફ, 3 મોટી ચમચી તરબૂચ ના બીજ, અ ચમચી એલચી, 20 કાળી મિર્ચ ક્રશ કરેલી, 3-4 ગુલાબની સુલાયેલી પાખડી.
બદામ ઠંડાઈ બનાવા માટેની રીત :
દૂધ ને એક મોટા વાસણમાં નાખો અને તેના શુગર મિલાવીને ઠંડુ થવા માટે 2 કલાક ફ્રીજમાં મૂકી દો. તેમાં ઉપર જણાવેલા ડ્રાઈફ્રુટને પીસીને તેમે મિક્ષ કરો અને ફ્રીજમાં મુકો. કેસરના ધાગાઓને તવા પર હલકું શેકી લો. અને નાના બાઉલમાં હલકું ગરમપાની લઈને તેમાં કેસરના ધાગાને પલાળો. બાદમાં મિલ્ક ઠંડુ થયા બાદ તેમાં આ કેસર મિક્ષ કરી દો. થઇ ગઈ તમારી ઠંડાઈ તૈયાર….