સાયલા બાદ ભરૂચ જિલ્લા કોર્ટમાં લોખંડની ગ્રીલમાં વૃદ્ધાનો પગ ફસાયો, ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો
આજે વહેલી સવારે ભરૂચ કોર્ટ સંકુલમાં જવાના માર્ગમાં કલેકટર કચેરીમાં કોઈ કામ અર્થે આવેલ આ મહિલાનો પગ ફસાતા જ તેને અસહ્ય વેદના થવાની શરૂઆત થઈ ગઈ હતી. ઉપસ્થિત સમાજ સેવકો અને અન્ય લોકોએ મહિલાનો પગ કાઢવા માટે સહિયારો પ્રયાસ કર્યો હતો. જે માટે જાળીના સળીયા માંડ પહોળા થતા આખરે મહિલાનો પગ બહાર આવ્યો
Saiyala’s father, the father of the gilded car, went to the left side and said Call him a Vaishnav
Ajay Vihaan’s brother is standing in the car, there is a lot of noise in the car, There is a fight between the two sides and they have become so angry. After the death of the son of the deceased, there are many people who are not punctual I will not tolerate them. There is a lot of noise in the police station of the city.
#Sayla #Bharuch #BharuchCourt #PublicSafety #IronGrill #CourtIncident #Infrastructure #GovernmentOffice #PublicSpaces #SafetyFirst #ptnnews