બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન Kalki 2898 AD ફિલ્મના પ્રોડ્યુસરના કર્યા પગ સ્પર્શ, લોકો થયા આશ્ચર્ય

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ‘કલ્કી 2898 એડી’ ફિલ્મના એક પ્રમોશનલ ઈવેન્ટમાં નિર્માતા અશ્વિની દત્તના પગ સ્પર્શ કરવા નીચે ઝૂકી ગયા હતા. આ અંગેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વિશે તેમણે કહ્યું છે કે, ‘અત્યાર સુધી હું જેટલા લોકોને મળ્યો છે, તેમાં અશ્વિની સૌથી વિનમ્ર સ્વભાવના છે. આ ઈવેન્ટમાં બિગ બીએ ‘કલ્કી 2898 એડી’ની પહેલી ટિકિટ પણ ખરીદી હતી.

Bollywood’s emperor Amitabh Bachchan touched the feet of the producer of the movie Kalki 2898 AD, people were surprised.

Bollywood legend Amitabh Bachchan bent down to touch producer Ashwini Dutt’s feet at a promotional event for ‘Kalki 2898 AD’. A video has come out regarding this. About this he has said that, ‘Among all the people I have met so far, Ashwini is the most humble. In this event, Big B also bought the first ticket of ‘Kalki 2898 AD’.

#AmitabhBachchan #Kalki2898ad #AshwiniDutt #TeluguProducer #entertainment #ptnnews

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024