પાટણ જિલ્લા ના તમામ સંવર્ગ ના જિલ્લા અને તમામ તાલુકા અધ્યક્ષ તથાં મંત્રી ઓ અને પ્રાન્ત ટીમ ના ઉપાધ્યક્ષ બાબુભાઈ દેસાઈ તથા મહીલા મંત્રી ડૉ. હેમાંગી પટેલ રાજ્ય પ્રતિનિધિ કલ્પેશભાઈ પટેલ તથા ઉજ્જવલ ભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના માનનીય ભીખાભાઈ પટેલ તથાં પ્રાંત ટીમ દ્વારા અથાગ પ્રયત્નો દ્વારા ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના કર્મચારીઓને OPS મા સમાવેશ કરવા ની સત્તાવાર રીતે થયેલ જાહેરાતની ભીખાભાઈ પટેલ ના નિવાસ સ્થાને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મા ભીખાભાઈ પટેલ ને રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુકત થવા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી ને ઉજવણી કરવામાં આવી.