સારી ઊંઘ કરવા માટે તમે કેવા કપડા પહેરો છો તે મહત્વ રાખે છે તેની સાથે જ તાણમુક્ત હોવું પણ જરૂરી હોય છે. સારી ઊંઘ કરવાથી ત્વચા રિજૂવિનેટ થાય છે. સારી ઊંઘ કરવા માટેની કેટલીક ટીપ્સ નિષ્ણાંતો આપે છે. આ ટીપ્સને ફોલો કરવાથી ગાઢ ઊંઘ કરી શકો છો અને સાથે જ તમને થશે અનેક ફાયદા.
સ્કૈલ્પને ડાઈડ્રેડેટ રાખવો જરૂરી છે. વાળની સંભાળ માટે નિયમિત રીતે કરેલી ટ્રીટમેન્ટ વાળના ડેમેજ કંટ્રોલમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ ટ્રીટમેન્ટ રૂક્ષ અને દ્વીમુખી વાળથી મુક્તિ આપે છે. સારી ઊંઘ અને હેર ટ્રીટમેન્ટ માટે સેટિન સોફ્ટ તકિયાનો ઉપયોગ કરી શકાય છે.
આ ઉપરાંત સુતી વખતે માનસિક તાણ ઘટાડવા માટે અને સારી ઊંઘ થાય તે માટે વાળને બાંધી અને લૂઝ બન અથવા તો ઢીલો ચોટલો બાંધવો. ટી ટ્રી ઓઈલથી નિયમિત રીતે વાળમાં માલિસ કરવી. તેનાથી વાળ સુવાળા રહેશે અને માનસિક તાણ પણ ઘટશે. વાળમાં હળવા હાથે મસાજ કરવી જોઈએ. સૂતી વખતે સ્લીપવેર પહેરવા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.