- બેલાગાવીમાં પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ બાંધતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કર્ણાટકમાં આવેલી આ ઘટનામાં હવસખોર પતિ પોતાની પત્નીને કૂતરા સાથે સંબંધ બાંધવાનું કહેતો હતો. તેના આવા જધન્ય અપરાધ બદલ કર્ણાટકની કોર્ટે તેને 10 વર્ષની સજા ફટકારી છે ઉપરથી રૂપિયા 11 હજારનો દંડ પણ ફટકાર્યો છે.
- 2017માં પત્નીએ આરોપ લગાવ્યા બાદ પતિની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી લીધી હતી. કાતાકોલ પોલીસ સ્ટેશનમાં તેણે પતિ વિરૂદ્ધ આરોપ લગાવ્યા હતા. ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે, પતિ તેને જબરદસ્તી અપ્રાકૃતિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતો હતો ઉપરથી કૂતરા શાથે શારીરિક સંબંધ રાખવાનું કહેતો હતો. આટલેથી પૂર્ણ ન થતા હવસખોર પતિ પત્નીને પોર્ન ક્લિપ પણ બતાવતો હતો.
- મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર મહિનાથી તેનો પતિ સંદિપ તેને મોબાઈલ પર સેક્સ વીડિયો બતાવતો હતો. તે ઈચ્છતો હતો કે પોર્ન ક્લિપમાં જે પ્રકારના દ્રશ્યો હોય તેવું હું તેની સાથે કરું. બાદમાં એક દિવસ પાગલપનની હદ વટી ગઈ અને તેનો પતિ કૂતરાના બચ્ચાની સાથે પત્નીને સંબંધ રાખવા માટે મજબૂર કરી. જેના પરિણામે પતિની આ વિકૃતતા પોલીસ સુધી પહોંચી હતી અને તેનો પર્દાફાશ થઈ ગયો હતો.
- મહિલાને પરેશાન કરતાં પતિએ કહ્યું હતું કે, 22 માર્ચ 2017ની સાંજે સાંજના સાડા દસ વાગ્યાની આસપાસ તે કૂતરાનું બચ્ચુ લઈ ઘરમાં આવ્યો. આ દરમ્યાન પતિએ તેને કૂતરાની સાથે ઉંઘવા માટેનું કહ્યું હતું અને પત્ની આવું ન કરે તો તેને ઘરમાંથી બહાર કાઢી મુકવાની ધમકી પણ આપી હતી. જેના કારણે મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ આરોપ લગાવ્યા હતા.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.