વિદ્યાર્થીનીનું કર્યું અપહરણ, 6 કલાક કારમાં કરતા રહ્યા ગેંગરેપ.

પોસ્ટ કેવી લાગી?
 • લાલસોટમાં એક કોચિંગ ક્લાસની વિદ્યાર્થીની સાથે કારમાં ગેંગરેપની ઘટના સામે આવી છે.
 • આરોપી 3 યુવક વિદ્યાર્થીનીનું અપહરણ કર્યા બાદ લગભગ 6 કલાક સુધી કારને રસ્તા પર દોડાવચા રહ્યા અને તેની સાથે ગેંગરેપ કરતા રહ્યા.
 • આ દરમિયાન યુવકોએ વિદ્યાર્થીનીની આંખો પર પટ્ટી બાંધી દીધી.
 • બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી તેને રસ્તા પર છોડી ભાગી ગયા.
 • મામલાની તપાસ કરી રહેલી લાલસોટ પોલીસે જણાવ્યું કે, આ ઘટના 3 દિવસ પહેલા 1 નવેમ્બરે સવારે બની હતી. પીડિતા પોતાના ગામથી સવારે 5 કલાકે કોચિંગ માટે નીકળી હતી.
 • હોદાયલી રસ્તા નજીક કાર સવાર ત્રણ યુવક પહોંચ્યા અને વિદ્યાર્થીનીને ખેંચીને કારમાં પટકી દીધી. આરોપીઓએ વિદ્યાર્થીનીની આંખો પર તેનો જ દુપટ્ટો બાંધી દીધો જેથી તે તેની ઓળખ ન કરી શકે.
 • ત્યારબાદ યુવકો કેટલાક કિલોમિટર સુધી પીડિતાનો કારમાં ઘુમાવતા રહ્યા અને તેની સાથે દુષ્કર્મ કરતા રહ્યા.
 • બાદમાં પોલીસે પીડિતાની ફરિયાદ પર આરોપીઓની ઓળખ કરી રામલખન, મોહિત અને લાલારામની ધરપકડ કરી લીધી છે.
 • પોલીસે ત્રણે વિરુદ્ધ મામલો નોંધી દીધો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, ત્રણે હવસખોરોએ લગભગ 6 કલાક સુધી વિદ્યાર્થીનીને બંધી બનાવી દુષ્કર્મ કરતા રહ્યા.
 • બપોરના સમયે આરોપીઓએ પીડિતાને લાલસોટ શહેરના ગંગાપુર રોડ પર ઉતારી દીધી. આરોપીઓએ જતા સમયે પીડિતાને દમકી આપી કે, તેણે આ ઘટનાક્રમની જાણકારી કોઈને આપી તો, તેને જાનથી મારી નાખવામાં આવશે.
 • ઘટના બાદ ડરી ગયેલી વિદ્યાર્થીની જ્યારે ઘરે પહોંચી અને પરિવારજનોને આપબીતી જણાવી. ત્યારબાદ પીડિતાએ લાલસોટ પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપનો કેસ નોંધાવ્યો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures