- દુનિયામાં એક-એકથી ચડીયાતી ડિઝાઇનર કપડાઓની બ્રાન્ડ્સ ધૂમ મચાવી રહી છે.
- માર્કેટ વેલ્યૂ ડૉટ કૉમ મુજબ જાણીએ દુનિયામાં પાંચ સૌથી મોંઘી બ્રાન્ડ કઈ-કઈ છે?
- સૌથી મોંઘી ટૉપ પાંચ કપડાઓની બ્રાન્ડ્સમાં પાંચમાં સ્થાને શનેલ છે.
- આ બ્રાન્ડનું હેડક્વાર્ટર ફ્રાન્સમાં આવેલું છે. વર્ષ 1909માં તેની શરૂઆત થઈ હતી.
- મોંઘી બ્રાન્ડ્સની તૈયાર કરેલ આ યાદીમાં ચોથા સ્થાને પેરિસમાં આવેલી હેમીજનું નામ શામેલ કરવાંમાં આવે છે.
- આ બ્રાન્ડની શરૂઆત વર્ષ 1837માં થઈ હતી.
- કપડાઓની સૌથી મોંઘી બ્રાન્ડ્સની યાદીમાં ત્રીજા સ્થાને લુઇસ વુઇત્તોનનું નામ આવે છે.
- આ બ્રાન્ડનું હેડક્વાર્ટર પણ ફ્રાન્સમાં આવેલું છે.
- તેની શરૂઆત વર્ષ 1854માં થઈ હતી.
- મોંઘી બ્રાન્ડ્સની યાદીમાં બીજા સ્થાને ગૂચીનું નામ આવે છે.
- તેની શરૂઆત 1921 માં થઇ હતી. તેનું હેડક્વાર્ટર ઈટા લીમાં આવેલું છે.
- દુનિયાની સૌથી મોંઘી કપડાની બ્રાન્ડ ઑસ્કર ડ્રેલે રેંટા છે. આ બ્રાન્ડનું હેડક્વાર્ટર અમેરિકામાં આવેલું છે.
- જ્યારે પહેલીવાર આ બ્રાન્ડને ઓળખ વર્ષ 1964માં મળી હતી.
- જ્યારે જાણીતા વૉગ મેગઝિનમાં પહેલીવાર તે પ્રદર્શિત થઈ હતી.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News