canada-based-gujarati-krish-bhanderi-third-video-viral

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર હાલ કેનેડામાં રહેતો ગુજરાતી ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે

 છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર હાલ કેનેડામાં રહેતો ગુજરાતી ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે, આ વખતે ક્રિશે મિત્રો સાથે ભજીયા પાર્ટી કરતો નજરે પડી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ક્રિશ વિવિધ વીડિયો પોસ્ટ કરી કેનેડામાં ગુજરાતીઓની સ્થિતિ કેવી હોય છે અંગે હાસ્યાસ્પદ અંદાજમાં રજૂ કરે છે.

 મૂળ જામનગરના માંડાસણના અને હાલ કેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીના વધુ એક વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. આ વીડિયોમાં ક્રિશ મિત્રો સાથે ભજીયા બનાવી રહ્યો છે. તે મેથીના ગોટા અને બટાકા વડાં બનાવીને મિત્રો સાથે ભજીયા પાર્ટી કરી રહ્યો છે. આ પાર્ટી તે ઈન્ડિયામાં નહીં પણ કેનેડામાં કરી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 છેલ્લા કેટલાસ સમયથી સોશિયલ મીડિયા પર એક ગુજરાતી યુવકનો વીડિયો વાયરલ થયા છે. આ વીડિયો યુવક કેનેડામાં ન જવા અને ત્યાં તેને કેવા કેવા કામ કરવા પડે છે તેનો વીડિયો પોસ્ટ કરે છે. કેનેડાની ધરતી પર પગ મુક્યાના પંદર જ દિવસમાં ઘર યાદ આવતું હોય તેવો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલા ક્રિશ ભંડેરી મૂળ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામનો વતની છે.

 ક્રિશના પિતા પહેલા ગામના સરપંચ હતાં. પરંતુ તેમનું પરિવાર છેલ્લા પાંચેક વર્ષથી સુરતના સરથાણા વિસ્તારમાં રહે છે. કન્ટ્રક્શનના કામ કાજ સાથે સંકળાયેલા ક્રિશના પિતાએ જણાવ્યું હતું કે, અમારા પરિવારમાંથી ક્રિશ પહેલો એવો વ્યક્તિ છે જે વિદેશ ગયો હોય. અને તેના વાયરલ થઈ રહેલા વીડિયોથી અમે બધા ખૂબ ખુશ છીએ.

 સરથાણા ખાતે આવેલી ઋષિકેશ ટાઉનશિપમાં રહેતા ક્રિશના પિતા અશોકભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, અમે પાંચેક વર્ષથી સુરત આવી ગયા છીએ. અગાઉ જામનગરમાં ક્રિશ બાળમંદિરથી 10 સુધી ભણ્યો હતો. અને 11 અને 12મું ધોરણ ગજેરા વિદ્યાલયમાં કોમર્સ સાથે કર્યું હતું. બાદમાં બિઝનેસનો કોર્ષ પણ કર્યો. જો કે, પરિવારની સાથે રહીને જ ક્રિશ ભણ્યો હતો. પરંતુ પહેલીવાર તે કેનેડા પરિવારથી છૂટા પડી એકલો ગયો છે.

 ક્રિશે કહ્યું કે અહિંની લાઈફસ્ટાઈલ અને ત્યાં ગયા પછી કેટલો ફરક પડ્યો તેનો વીડિયો બનાવ્યો. જે આટલો વાયરલ થતાં અમને ખુશી છે સાથે જ ક્રિશ અને અમે પણ એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે, પરિવારમાં પણ એ જ રીતે બાળકોએ રહેવું જોઈએ. જેથી એકલા પડીએ ત્યારે કષ્ટ ઓછું સહન કરવું પડે.

 કેનેડાથી ગુજરાત ભરમાં ધૂમ મચાવનાર ક્રિશના પિતા અશોકભાઈ તેના વતન માંડાસણ ગામમાં 15 વર્ષ સુધી સરપંચ રહ્યાં હતાં. 30 વર્ષ સુધી અશોકભાઈએ હાઈસ્કૂલમાં ક્લેરીકલ વિભાગમાં નોકરી કરી હતી. ત્યારબાદ સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી સુરત આવ્યાં હતાં. અશોકભાઈએ માંડાસણ ગામમાં 1997માં 55 લાખ રૂપિયાના ખર્ચે સમાજની વાડી(ભવન)નનું નિર્માણ કરાવ્યું હતું. 2500 લોકોની વસતી ધરાવતાં ગામમાં હવે મોટાભાગના સારા પ્રસંગો આ વાડીમાં જ થતાં હોવાનું તેમણે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024