રાજકોટ : ડેન્ગ્યૂથી 14 વર્ષનાં કિશોરનું કરુંણ મોત નીપજ્યું.

  • રાજકોટમાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 14 વર્ષનાં કિશોર ઇમરાન મુંગલનું ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યું છે. આ સાથે ડેન્ગ્યૂથી થયેલી મોતનો આંકડો 10 પર પહોંચ્યો છે. રાજકોટમાં ડેન્ગ્યુનો ભરડો ભયજનક રીતે વધી રહ્યો છે.
  • સમગ્ર ઘટનાની મળતી માહિતી પ્રમાણે ડેન્ગ્યૂની બીમારીએ આ વર્ષે માઝા મૂકી છે. છેલ્લા 5 વર્ષની સરખામણીએ 2019માં ડેન્ગ્યુના સૌથી વધુ 3345 કેસ નોંધાયા છે. વર્ષ દરમિયાન ડેન્ગ્યુથી 10 લોકોના મોત પણ થયા છે.
  • જેમાં નાના બાળકોના મૃત્યુનું પ્રમાણ વધારે છે. 2018માં ડેન્ગ્યુથી 4 લોકો મૃત્યુ પામ્યા હતા. ડેન્ગ્યૂ સહિતના પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વરસાદી વાતાવરણમાં વધુ વકરે છે. હાલ પણ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે આ રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.
  • ગુજરાતનાં છેલ્લા 5 વર્ષના આંકડા પર નજર કરીએ તો દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો છે. વર્ષ 2014ની સરખામણીએ 2018માં ચિકનગુનિયાના કેસમાં 20 ગણો વધારો નોંધાયો હતો. એ જ રીતે ડેન્ગ્યૂના કેસમાં પણ 3 ગણો વધારો જોવા મળ્યો હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.

PTN News

Related Posts

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે,…

ભાવનગર : સિહોરમાં કાંસાના 5 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા

ભાવનગરના સિહોરમાં આજે સવારથી જ સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા વાસણના પાંચ વેપારીઓને ત્યાં કરી હતી રેઈડ …. અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો  In Sihore of Bhavnagar, the teams of…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024