- ન્યૂયોર્કના વૈજ્ઞાનિકોએ એવી બેન્ડેજ ની શોધ કરી છે કે જેને કારણે ફેક્ચર પણ ઠીક થઇ શકે છે. સંશોધકોએ બનાવી અનોખી બેન્ડેજ.આ અનોખી બેન્ડેજ નો ઉપયોગ ઉંંદર પર પ્રયોગ કર્યો, જેનાથી હાડકાંની યોગ્ય રીતે મરામત થઇ શકી.
- બેન્ડેજનો ઉંંદર પર પ્રયોગ કરીને જોવાયું હતું. સંશોધનમાં જાણવા મળ્યું કે તેની મદદથી ઉંંદરમાં માત્ર ત્રણ અઠવાડિયાંમાં નવી રક્તવાહિકાઓના નિર્માણમાં મદદ મળી, સાથે-સાથે હાડકાંની યોગ્ય રીતે મરામત પણ થઇ.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News