જો સિગારેટ પીવાથી તમારા હોઠ કાળા પડી ગયા છે, તો અપનાવો આ ટિપ્સ !

પોસ્ટ કેવી લાગી?
  • અત્યાર ના સમયે ઘણા પુરુષો સિગારેટ ના શોખીન હોય છે તો તમને જણાવી દઈએ કે સિગરેટ પીવાથી હોઠ કાળા પડી જતા હોય છે , તો આ કાળા પડેલા હોઠને ગુલાબી કરવા માટે નો આ અકસીર ઈલાજ.આ ઉપાય હોઠની કાળાશ કરી દેશે દૂર ,નેચરલી હોઠ બની જશે ગુલાબ.
  •  સૌપ્રથમ તો સૌથી પહેલાં 1 ચમચી ખાંડ લઈ પીસી લો. ત્યારપછી અડધું ટામેટું લઈ તેની પર ખાંડ ભભરાવી તેનાથી હોઠ પર 3 મિનિટ હળવા હાથે મસાજ કરો. પછી પાણીથી ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 3-4 વાર કરવાથી હોઠની કાળાશ દૂર થવા લાગશે. જેથી હોઠ સોફ્ટ પણ થશે.
  • લીંબુનો  રસ કાળા હોઠને પણ ઠીક કરવામાં લીંબુ અસરકારક છે. તેના માટે તમે અડધું લીંબુ લઈ તેની પર પીસેલી ખાંડ ભભરાવી તેનાથી હોઠ પર રોજ 5 મિનિટ મસાજ કરો. આ ઉપાયથી એક સપ્તાહમાં હોઠની કાળાશ જતી દેખાશે. 
  • મલાઈ :
  • મલાઈમાં વ્હાઈટનિંગ એજન્ટ હોય છે. જેથી મલાઈમાં 2-3 ટીપા ગુલાબજળ મિક્સ કરીને હોઠ પર મસાજ કરવાથી સિગરેટને કારણે કાળા પડી ગયેલાં હોઠ ગુલાબી થઈ જશે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures