કોરોનાના કહેર વચ્ચે અમદાવાદના આ ગ્રાઉન્ડમાં જોવા મળી ભારે ભીડ

પોસ્ટ કેવી લાગી?

GMDC

 • વૈશ્વિક મહામારી કોરોનાનો કાળો કહેર સમગ્ર રાજ્યમાં યથાવત છે.
 • કોરોનાના કેસમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.
 • તેમજ અત્યાર સુધી ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 54,712 એ પહોંચ્યો છે.
 • તો જ્યારે મૃત્યુઆંક 2305 પર પહોંચ્યો છે.
 • તથા અમદાવાદની વાત કરીએ તો સંક્રમિત દર્દીઓની સંખ્યા 25,529 એ પહોંચી છે.
 • જ્યારે કોરોનાથી અત્યાર સુધી 1573 લોકોના મોત થયા છે.
 • તો આવી ગંભીર પરિસ્થિતિઓમાં હવે અમદાવાદથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.
 • રવિવાર સવારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી.
 • રવિવાર હોવાથી રજાના દિવસે ક્રિકેટના રસિયાઓ વહેલી સવારે GMDC ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
 • આ વિષે જાણ થતા પોલીસ GMDC ગ્રાઉન્ડ પહોંચી હતી.
 • જો કે, પોલીસને જોતા જ ક્રિકેટના રસિયાઓ ગ્રાઉન્ડ છોડી ભાગ્યા હતા.
 • નોંધનીય છે કે આ મહામારીકોરોના વાયરસનું સંક્રમણ તીવ્ર ગતિએ રાજ્યમાં ફેલાઈ રહ્યું છે.
 • ત્યારે કેટલાક લોકો સાવચેતી રાખવાને બદલે જીવના જોખમે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા ટોળું કરી ઉભા જોવા મળ્યા.
 • જો, લોકો હાલ પણ કોરોના વાયરસની ગંભીરતાને નહીં સમજે તો ભવિષ્યમાં આના ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures