અમદાવાદમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો

પોસ્ટ કેવી લાગી?

heavy rain in Ahmadabad

 • રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (heavy rain in Ahmadabad) વરસી રહ્યો છે.
 • Ahmadabad શહેરના કોબા, વાસણા, જીવરાજ પાર્ક, આનંદનગર, રાણીપ, વાડજ, સેટેલાઈટ, શ્યામલ ચાર, એસજી હાઈવે સહિતોના  વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.
heavy rain in Ahmadabad
 • તો છેલ્લા એક કલાકથી પડી રહેલા ધોધમાર વરસાદથી (heavy rain in Ahmadabad)  કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરુ થઈ ગયું છે.
 • તેમજ ગુજરાત યુનિવર્સિટિ, હેલ્મેટ સર્કલ, ઘાટલોડિયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.
 • ઉપરાંત રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
 • જો કે, ઓફિસથી છૂટવાનો સમય હોવાથી ઘરે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
 • ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાથી અમદાવાદના મોટા ભાગના વિસ્તારમાં વિઝિબિલિટી ઘટી છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • PTN News App – Download Now
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Sharechat :- Follow

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures