Radhanpur
રાજ્ય સરકારની ફળ, ફુલ શાકભાજીના વેચાણકારોને વિના મુલ્યે છત્રી તથા સિમાંત ખેડૂતો અને ખેત મજુરોને સ્માર્ટ હેન્ડ ટુલ કીટ માટેની યોજનાના લોકાર્પણ અંતર્ગત પાટણ જીલ્લાના સમી, શંખેશ્વર, રાધનપુર તથા સાંતલપુર તાલુકાનો કાર્યક્રમ રાધનપુર (Radhanpur)ખાતે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબની વિડીઓ કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિતિમાં ગુજરાત જીઆઇડીસીના ચેરમેનશ્રી બલવંતસિંહ રાજપુત સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયો.
આ પણ જુઓ : WHO એ આપી ચેતવણી, ફરી ઝડપથી વધી રહ્યું છે સંક્રમણ
આ પ્રસંગે પાટણ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ, શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી શ્રી લવિંગજી ઠાકોર, સહકાર સિંચાઈ ચેરમેનશ્રી કાનજીભાઇ દેસાઇ, રાધનપુર કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ, શ્રી બાબુભાઈ આહીર, રાધનપુર તા.પં. ઉપપ્રમુખશ્રી રામભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડુતમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.