- અમિતાભ બચ્ચનની મરાઠી ફિલ્મ ‘એબી આણિ સીડી’નું ટીઝર ટવીટ્રર પર શૅર કરવામાં આવ્યું છે. ત્યારે આ ટીઝર શૅર કરીને અમિતાભે બચ્ચને જણાવ્યું હતું કે, જૂના સાથી સાથે મરાઠી ફિલ્મ કરી.અમિતાભ બચ્ચન તથા વિક્રમ ગોખલે આ પહેલાં બોલિવૂડ ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે.
- ફિલ્મની વાર્તા ચંદ્રકાંત દેશપાંડે નામના વૃદ્ધની આસપાસ ફરે છે, જે પરિવારમાં હોય છે. એક દિવસ અચાનક ચંદ્રકાંતને અમિતાભ બચ્ચનનું એક કુરિયર મળે છે, જેમાં એક લેટર હોય છે. લેટરમાં સ્કૂલ સમયનો એક કિસ્સો લખેલો હોય છે. અમિતાભના આ લેટર પ્રમાણે, તેમના ટીચર્સ તેમને તથા ચંદ્રકાંતને એબી આણિ સીડી કહીને બોલાવતા હતાં.ત્યારે શરૂઆતમાં લાગે છે કે આ ફિલ્મની વાર્તા બે મિત્રોની છે, જેમાં એક સુપરસ્ટાર બની જાય છે અને બીજો મિત્ર મધ્યમવર્ગીય જીવન જીવે છે.
- આ ફિલ્મ 13 માર્ચે રિલીઝ થશે
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News