શાહિદ આફ્રિદી: P.M મોદી પાવરમાં છે, ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં.

પોસ્ટ કેવી લાગી?
  • પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ‘ક્રિકેટ પાકિસ્તાન’ ના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “જ્યાર સુધી પીએમ નરેન્દ્ર મોદી પાવરમાં છે, ત્યાર સુધી ભારત-પાકિસ્તાનના સંબંધ સુધરશે નહીં.
  • મોદી પાવરમાં છે ત્યાર સુધી અમને ભારત તરફથી કોઈ રિસ્પોન્સ મળશે નહીં.વધુમાં તેણે જણાવ્યું હતું કે , ભારત-પાકિસ્તાનના સંબંધ એક માણસના કારણે બગાડ્યા છે, અમારે તે જોઈતું નથી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures