કાંકરેજ તાલુકાના આંબલુન ગામની ઘટના…
કાંકરેજ તાલુકાના આંબલુન ગામે એક મહિલાએ જાતિ અપમાનિત શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
આંબલુન ગામના ચાર શખ્શો વિરૂદ્ધ શિહોરી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી.
IPC ૨૯૪(ખ)૩૨૩.૫૦૪(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)R.S ૩(૨)૫.A મુજબ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. ત્યારે હવે એસસી/એસટી સેલના વી. કે. પંડયા તપાસ હાથ ધરશે.
અગાઉ પણ થરા પોલીસ મથકે નોંધાઇ હતી એટ્રોસીટીની ફરિયાદ.