કમલ હાસનની ફિલ્મ"ઈન્ડિયન 2"ના સેટ પર દુર્ઘટના.

 • દક્ષિણ ભારતના સુપરસ્ટાર કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન 2’ ના સેટ પર મોટી દુર્ઘટના બની છે. ચેન્નાઈના ઈવીપી સ્ટુડિયોના સેટ પર ક્રેન ક્રેશ થઈ ગઈ જેની ઝપટમાં આવવાથી ફિલ્મના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત ત્રણ લોકોનાં મોત થયા છે. આ દુર્ઘટનામાં 10 લોકો ઘાયલ થવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી સ્થાનિક પોલીસે ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મોડી રાત્રે કમલ હાસન પણ હૉસ્પિટલ પહોંચ્યા અને તેઓએ ઘાયલના ખતરઅંતર પૂછ્યા. જે સમયે આ દુર્ઘટના બની તે સમયે તેઓ સેટ પર હાજર હતા.
 • આ ફિલ્મના પોસ્ટરમાં દર વખતની જેમ કમલ હાસનને કંઈક અલગ અંદાજમાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં કમલ હાસને એક વૃદ્ધનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ ‘ઈન્ડિયન 2’ કમલ હાસનની 1996માં આવેલી ફિલ્મ ‘ઈન્ડિયન’ની સિક્વલ હોવાનું કહેવાય છે.આ ફિલ્મને લઈને મનોરંજન જગતમાં એ વાતને લઈ ચર્ચા હતી કે આ કમલ હાસનની અંતિમ ફિલ્મ હોઈ શકે છે. મૂળે કમલ હાસને હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તેઓ હવે કોઈ ફિલ્મ નહીં કરે. તેઓએ આવો નિર્ણય રાજકારણમાં પોતાની વધી રહેલી સક્રિયતાને કારણે લીધો છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

 • PTN News

  Related Posts

  પુષ્પા ટૂ 15મી ઓગસ્ટને બદલે હવે છઠ્ઠી ડિસેમ્બરે આવશે

  અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ધી રુલ’ છઠ્ઠી ડિસેમ્બરે થશે રીલિઝ…અગાઉ ૧૫મી ઓગસ્ટે નક્કી કરાઈ હતી રીલિઝ ડેટ Allu Arjun and Rashmika Mandana’s film ‘Pushpa Di Rule’ will…

  નૈનીતાલમાં એક અલગ અંદાજમાં જોવા મળ્યા CM પુષ્કર સિંહ ધામી

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *

  You Missed

  કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

  કચ્છના દરિયામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત

  #Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

  #Changes/ પોસ્ટ ઓફિસનો નવો કાયદોલાગુ, ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણો શું થયા ફેરફાર

  કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

  કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુર નાપાસ,ખોટી રીતે ‘બેટી પઢાવો, બેટી બચાવો’ સૂત્ર લખતા થયા વાયરલ

  જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

  જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં અથડામણમાં બે આતંકવાદી ઠાર

  #Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

  #Health/ જીમથી લોકો ડરી રહ્યા છે ત્યારે ઉંમર પ્રમાણે કેટલા કલાક એક્સસાઈઝ કરવી, WHOએ જાહેર કરી ગાઈડલાઈન

  લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…

  લખનઉના અકબરનગરમાં છેલ્લી બાકી રહેલી મદરેસાની ઇમારત પણ ધ્વસ્ત કરાઇ…
  Rashifal 19-06-2024 Panchang 19-06-2024 Nirjala Ekadashi 2024 iOS 18ના ટોપ ફીચર્સ સ્કિન કેર ટિપ્સ