બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક્સરસાઈઝ કરતો વીડિયો શેર કર્યો છે. મલાઈકાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મલાઈકા ફિટનેસના કારણે બોલીવૂડમાં ચર્ચામાં રહે છે. હાલમાં જ મલાઈકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટનો વીડિયો શેર કર્યો હતો.

મલાઈકા અરોરા પોતાને ફિટ રાખવા માટે રેગ્યુલર જિમ અને યોગા કરવાનું પસંદ કરે છે. મલાઈકા અરોરા દરરોજ જિમ બહાર સ્પોટ થતી જોવા મળે છે.

મલાઈકા અરોરા જિમમાં પણ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળે છે. મલાઈકા અરોરા બોલીવૂડ અભિનેતા અર્જુન કપૂર સાથેના રિલેશનને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. મલાઈકા અર્જુન કપૂર સાથે તેની ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગમાં પણ પહોંચી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.