I.T.I

  • I.T.I (આઈ.ટી.આઈ.) સમી ખાતે ઓગષ્ટ-૨૦૨૦ના ભરતીસત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ
  • પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તા.૨૮ જુલાઈ સુધીમાં ઑનલાઈન ફોર્મ ભરી આઈ.ટી.આઈ.માં જમા કરાવવાનું રહેશે
  • પાટણ જિલ્લાના સમી તાલુકાના યુવક-યુવતીઓને વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે તે સારૂ ગુજરાત સરકારશ્રી દ્વારા સમી ખાતે સરકારી આઈ.ટી.આઈ.ની સ્થાપના કરવામાં આવી છે.
  • જેના ઓગષ્ટ-૨૦૨૦માં શરૂ થતાં ભરતીસત્રમાં ભરવાપાત્ર બેઠકો માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
  • I.T.I (આઈ.ટી.આઈ.) સમીમાં નવા ભરતીસત્રમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ આગામી તા.૨૮ જુલાઈ સુધી https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પર ઑનલાઈન ફોર્મ ભરી નજીકની આઈ.ટી.આઈ.માં જમા કરાવવાનું રહેશે.
  • આ અંગે વધુ માહિતી મેળવવા આઈ.ટી.આઈ.નો રૂબરૂ સંપર્ક કરવા ઔદ્યોગીત તાલીમ સંસ્થા, સમીના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024