જાણો કારણ : નવરાત્રીમાં કેમ ન કરવું જોઈએ SEX.

પોસ્ટ કેવી લાગી?
  • નવરાત્રિ દરમિયાન ન બાંધવા જોઇએ શારીરિક સંબધ.
  • આપણા દેશમાં હિન્દૂ ધર્મને માન આપવામાં આવે છે. અને એમાંય નવરાત્રી જેવા તહેવારોમાં માતાજીના ઉપવાસ કરવામાં આવે છે.ત્યારે હિંદુ ધર્મમાં નવરાત્રી પૂજા ખૂબ જ વિધિપૂર્વક કરવામાં આવે છે. આ દિવસોમાં મહિલાઓ ઉપવાસ રાખીને દેવીમાં પ્રત્યે પોતાની આસ્થા ભક્તિ વ્યક્ત કરે છે.માટે આ દરમિયાન શારીરિક સંબંધ  ન બાંધવા જોઇએ. 
  • શારીરિક સંબંધ બાંધવાથી મહિલાઓ શારીરિક રૂપથી કમજોર થઇ જાય છે. એના કારણે એમની વચ્ચે સંબંધ બાંધવો યોગ્ય નથી. 
  • સંબંધ બાંધતી વખતે મહિલાઓના શરીરમાં ઘણા હોર્મોન્સ પરિવર્તન આવે છે. 
  • શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે  દેવી આ 9 દિવસ આપણા ઘરે પધારે છે. માટે શારીરિક સંબંધ  ન બાંધવો જોઇએ.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures