અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં 35 દિવસમાં જ સ્ટાફના આટલા લોકને કોરોનાનો ચેપ.

પોસ્ટ કેવી લાગી?
  • અમદાવાદની કેન્સર હોસ્પિટલનાં વધુ એક સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ કેસનો આંકડો 100 પર પહોંચ્યો હતો .
  • જાણવા જેવું એ છે કે, કેન્સર હોસ્પિટલ સ્ટાફમાં પોઝિટિવ આવેલાં 100 લોકોમાં ડ્યુટી કરવાથી નહિ પરતું કેન્સર હોસ્પિટલે કોરોના સામે સુરક્ષાના સાધનો ન અપાતા એકથી બીજા વિભાગમાં ચેપ ફેલાયો હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યા છે.
  • કેન્સર હોસ્પિટલ સ્ટાફના જણાવ્યા મુજબ, શનિવારે રેડિયોલોજી વિભાગના એક ટેકનિશિયનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે હવે હોસ્પિટલનાં સ્ટાફમાં કોરોના પોઝિટિવનો આંકડો 100 પર પહોંચ્યો છે.  • કેન્સર હોસ્પિટલની એક નર્સનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં બાદ હોસ્પિટલની બેદરકારીથી , જેને કારણે ગત 17 એપ્રિલથી આજ દિન સુધી હોસ્પિટલના તમામ વિભાગ જેવા કે રેડિયોથેરોપી, એચઆર અને રેડિયોલોજી વિભાગનાં ડોક્ટરો, નર્સ અને સર્વન્ટ વગેરે કોરોનાની લપેટમાં આવ્યાં છે.
  • છેલ્લાં કેટલાક દિવસમાં હોસ્પિટલ સ્ટાફનાં 100 લોકો કોરોનાની લપેટમાં આવ્યાં હોવા છતાં હોસ્પિટલે કોઇ પગલા લીધા નથી અને આ અંગે રાજ્યનો આરોગ્ય વિભાગ પણ માનવતા ના કોઈ પગલાં લઈ રહ્યા નથી તે પણ એક સવાલ છે. 
  • કૅન્સર હોસ્પિટલનાં પોસ્ટ ઓપરેટિવ વોર્ડમાં ફરજ બજાવતી નર્સની હાલત ગંભીર જણાય છે.
  • આ નર્સ દ્વારા હોસ્પિટલતંત્ર સમક્ષ વારંવાર માસ્ક, સેનિટાઇઝર અને પીપીઇ કીટ સહિતની માંગણી કરી હતી, પરતું હોસ્પિટલ તંત્ર દ્વારા કોઇ સુવિધા અપાઇ ન હતી કે કોરોના ટેસ્ટ પણ કરાવ્યો ન હતો.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures