school

Ahemdabad

  • અમદાવાદ(ahemdabad)ના દરિયાપુર વિસ્તારની એક શાળાએ વિદ્યાર્થીઓની ફી માફીની જાહેરાત કરી છે.
  • અમદાવાદ(ahemdabad) દરિયાપુર વિસ્તારમાં ડબગરવાડ પાસે આવેલી. જે.પી. સ્કૂલના સંચાલકોએ ધોરણ 1થી ધોરણ 8ના 350 જેટલા વિદ્યાર્થીઓની ફી માફી કરવાનો નિર્ણય લીધો છે.
  • આ સ્કૂલ કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે અને જુલાઈ માસથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ માટે સંચાલકો ફી નહીં વસૂલે.
  • આ શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે રોજ કમાઇને પોતાનું ગુજરાન ચલાવનારા છે.
  • તેમના કામ ધંધા બંદ હોવાથી સંચાલકોએ જુલાઈ-ઓક્ટોબર 2021 સુધી ફી માફ કરી છે.
  • તેમજ ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલ માસની પણ ફી માફ કરી છે.
  • લોકડાઉનના કારણે ધાંધા રોજગાર બંદ હોવાથી કેટલાક વાલીઓ પોતાના બાળકોને અભ્યાસમાંથી ઉઠાવી લે છે. તેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પાર અસર ના પડે તેની માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • આ શાળા લોકો માટે પ્રેરણા રૂપ બની છે. આવા સમયમાં પણ તે ગરીબોનું વિચારીને તેમની ક્યાંક ને ક્યાંક તેમની સહાય કરી રહી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024