Ahmadabad : આ વિસ્તારમાંથી એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો થયો પર્દાફાશ

Ahmadabad

 • Ahmadabad શ્યામલ વિસ્તારમાં આવેલા શ્યામલ રો-હાઉસ વિભાગ-2 માં એક મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
 • આ સેક્સ રેકેટમાં ઉઝબેકિસ્તાથી સુંદર યુવતીઓને બોલાવીને દેહવેપાર કરાવવામાં આવતો હતો.
 • મળતી માહિતી પ્રમાણે, Ahmadabad ના શ્યામલ વિસ્તારમાં શ્યામલ રો-હાઉસ વિભાગ-2માં એક મોટું સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મહિલા ક્રાઈમની ટીમને મળી હતી.
 • તો Ahmadabad મહિલા ક્રાઈમની ટીમ સતર્ક થઈને બાતમીના આધારે રેડ કરવા પહોંચી હતી.
 • મહિલા ક્રાઈમ ટીમે તેના માટે એક ડમી ગ્રાહક મોકલીને મકાન નંબર 40માં રેડ કરતા ઘરમાંથી અનેક યુવતીઓ મળી આવી હતી.
 • જોકે પોલીસે આ ઘટનામાં સંચાલક દંપતી એવા આશા ઉર્ફે રીતુ પટેલ, તુષાર પટેલ તથા પાર્ટનર ભરત મકવાણાની ધરપકડ કરી ઉસ્માન નામના વ્યક્તિને વોન્ટેડ દર્શાવ્યો હતો.
 • મહિલા પોલીસની ટીમે સેક્સ રેકેટમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંચાલક આશા ઉર્ફે રીતુ અને તેનો પતિ તુષાર બે વર્ષથી શ્યામલ રો-હાઉસમાં એક મકાન 15 હજાર રુપયે ભાડે રાખ્યું હતું.
 • જે ગ્રાહકો આવે તે લોકોને ઉઝબેકિસ્તાનની યુવતીઓ સાથે રૂમમાં મોકલાવતા હતા.
 • આ માટે ગ્રાહક પાસેથી મસમોટી રકમ વસુલતા હતા.
 • જ્યારે મહિલા ક્રાઈમ પોલીસે આ ઉઝબેકિસ્તાનની યુવતીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેઓને દિલ્હીથી ઉસ્માન નામનો વ્યક્તિ લાવી અહીં મોકલતો હતો.
 • આશા અને તુષાર યુવતીઓને 50 ટકા રકમ આપતા હતા.
 • તો આ દંપતી ઉસ્માનને પાંચ હજાર આપીને યુવતીઓ મંગવતા હતા.
 • તેમજ યુવતીઓ આ જ ઘરમાં રોકાતી અને અહીં જ દેહવ્યાપાર કરતી હતી,
 • જેથી કોઈને શંકા ન જાય. પરંતુ તેમનું આ રેકેટ બહુ ચાલ્યું નહોતું.
 • મહિલા ક્રાઈમની ટીમે સેક્સ રેકેટ ચલાવનાર ત્રણ લોકોની ધરપકડ કરી આનંદનગર પોલીસને જાણ કરી હતી.
 • ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મોટા શહેરોમાં દેહવ્યાપાર કરતા સ્પા સેન્ટરો પણ ધમધમી રહ્યા છે.
 • સમાજમાં દૂષણ ફેલાવનારા દલાલો તંત્ર સહિત પોલીસની લાલચ અને પૈસાના જોરે દબાવે છે અને આવા ધંધા ચાલતા રહે છે.
 • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
 • Website :- Gujarati – Hindi – English
 • Facebook :- Like
 • Twitter :- Follow
 • YouTube :- Subscribe
 • Helo :- Follow
 • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

PTN News

Related Posts

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે

‘મોદીજી! મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી તમારી અને મારી વચ્ચે થશે શિવસેના ના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીને પડકાર ફેંક્યો છે. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે,…

ભાવનગર : સિહોરમાં કાંસાના 5 વેપારીઓને ત્યાં સ્ટેટ જીએસટીના દરોડા

ભાવનગરના સિહોરમાં આજે સવારથી જ સ્ટેટ જીએસટીની ટીમો દ્વારા વાસણના પાંચ વેપારીઓને ત્યાં કરી હતી રેઈડ …. અચાનક તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો  In Sihore of Bhavnagar, the teams of…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024