V.S Hospital ની બેદરકારીએ લીધો ગર્ભવતી મહિલા અને તેના બે જોડિયા બાળકનો જીવ

પોસ્ટ કેવી લાગી?

V.S Hospital

  • જૂની V.S Hospital (વી.એસ હોસ્પિટલ) માં એક સગર્ભા મહિલા સારવાર માટે 1 કલાક ટળવળતી રહી.
  • પરંતુ ત્યાં તેને સારવાર ના મળતા તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવી પડી હતી.
  • છેવટે સમયસર સરવાર ન મળતા ગર્ભવતી મહિલા અને તેના ગર્ભમાં રહેલા બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા.
  • તો આ બાબત અંગે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક વીડિયો વાયરલ કર્યો છે
  • તથા V.S Hospital (વી.એસ હોસ્પિટલ)ની બેદરકારીના કારણે તેમના મોત થયા હોવાનો આક્ષેપ લગાડ્યો છે.
  • અમદાવાદના દરિયાપુરમાં ડબગરવાડમાં રહેતી રોજબીબનું ગર્ભવતી હોવાના કારણે તેમને પ્રસવપીડા શરૂ થઈ હતી.
  • તો તેમની તબિયત વધુ લથડતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જૂની V.S Hospital (વી.એસ હોસ્પિટલ)માં લઈ જવાય હતા.
  • ત્યાં એક કલાક સુધી તેમની સારવાર કરવા ડોક્ટર એક-બીજાને કહેતા રહ્યા હતા.
  • આખરે રોજીબીબીને સિફા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
  • પરંતુ ત્યાં તેમની સાથે તેમના ગર્ભમાં બે જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા.
  • આ સમગ્ર બાબતનો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીએ વીડિયો વાયરલ કરીને જણાવ્યું હતું.
  • જૂની V.S Hospital (વી.એસ હોસ્પિટલ) માં ખભાટી તાળા મારવાની વૃત્તિના કારણે 3ના મોત થયા છે.
  • ઉપરાંત આ સગર્ભા તથા તેના બે જોડિયા બાળકોના મોત પાછળ V.S Hospital ની બેદરકારી ભરી સારવાર જવાબદાર છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures