LCB

  • અમદાવાદ જિલ્લાના LCB (એલસીબી) કોન્સ્ટેબલ પાસે તેની આવક કરતાં ૧૨૯ ટકા વધારે એટલે કે, ૮૪.૬૭ લાખની વધુ સંપતિ મળી આવી છે. 
  • LCB (એલસીબી) માં ફ્રજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જગદીશચંદ્ર કાળીદાસ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલકત ગુનો દાખલ કરી ધરપકડ કરી છે
  • તેમની સંપત્તિમાં બે વૈભવી કાર, દીકરાના એકાઉન્ટમાં ૨૨ લાખ, ૧૫ લાખ, વેજલપુરમાં ૨૬ લાખનું ટેનામેન્ટ, મોરૈયા સીમમાં ૮ લાખનો ફ્લેટ પણ મળ્યો છે.
  • અમદાવાદ જિલ્લાની LCB (એલસીબી) ના વિરમગામ બીટમાં ફ્રજ બજાવતા જગદીશચંદ્ર વરલી મટકાનો જુગાર ચલાવતા કૌશિક ઠાકોરના ત્યાં જઈ ૫૦ હજારની માંગણી કરી હતી.
  • આમ ૪૦ હજાર નક્કી કરી પોતાને અથવા મળતિયા દશરથ નામના શખસને આપવાનું જણાવ્યું હતું.
  • આ અંગે એસીબીના ડીવાયએસપી એન. ડી. ચૌહાણે તપાસ કરતા બે મકનના દસ્તાવેજ મળી આવ્યા હતા.
  • આમ આવકના સાધનો કરતા ૮૪.૬૭ લાખ વધુ હોવાનું બહાર આવ્યું હતું.
  • સામાન્ય રીતે આર્મ પોલીસકર્મી LCB (એલસીબી) જેવી જગ્યા પર ફ્રજ બજાવતી નથી
  • પરંતુ એક ઉચ્ચ અધિકારીની ભલામણથી છેલ્લા વર્ષોથી LCB (એલસીબી) જેવી જગ્યા પર નોકરી કરતા હતા.
  • આવી પોસ્ટ પર અનેક લોકો લાંબા સમયથી ફ્રજ બજાવે છે
  • પરંતુ આ કોન્સ્ટેબલ કોની મહેરબાનીથી લાંબા સમયથી ફ્રજ બજાવતો હતો તેની તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024