Ahmedabad : અમદાવાદમાં AMTS બસ સેવા અન્ય શહેરના પબ્લિક ટ્રાન્સપોર્ટ કરતા કાંઇક અલગ જ ઓળખ બનાવી છે. એએમટીએસના બસ ડ્રાઇવર હોય કે પછી કંડક્ટર તેમના કામ કરવાની અલગ શૈલી જોવા મળે છે. વધુ એકવાર એએમટીએસ ડ્રાઇવર અને કંડક્ટરની માનવતા મહેકી ઉઠી હતી. બસમાં રોકડ રૂપિયા અને સોનાની ચેઇન મળી આવતા એએમટીએસ ડેપો ખાતે જમા કરાવ્યુ હતું.
AMTS રૂટ નંબર ૫૧ શટલ બસ એટલે લાલદરવાજા થી શિલજ રૂટ વાળી ૫૧ નંબર બસના ડ્રાઇવર રોશનલાલ અને કંડક્ટર મુકેશભાઇ જે બસ ચલાવી રહ્યા હતા. તેમાં કોઇ પ્રવાસી દ્વારા સાંજના સમયે રૂપિયા ૪૦ હજાર રોકડા અને સોનાની ગળાની ચેન જેનું વજન ૧૦.૦૯૦ ગ્રામ ( સોનું ૯૦.૬૯ ટચ ) તથા પરચૂરણ વસ્તુ ભરેલી થેલી મળી આવી હતી. કંડક્ટર અને ડ્રાઇવર દ્વારા પૈસા ભરેલી થેલી અને સોનાની ચેન સુરક્ષિત એએમટીએસ ડેમો ખાતે ઉચ્ચધિકારીની હાજરીમાં જમા કરાવેલ હતી.
લાલ દરવાજા ડેપો બાદ અધિકારીઓ દ્વારા પૈસા ભરેલા થેલી અને સોનાની ચેઇન જમાલપુર મુખ્ય બિલ્ડીગ ખાતે જમા કરાવી દેવામાં આવી હતી. જો એએમટીએસ સ્ટાફ દ્વારા ખાનગી તપાસ થતા કોઇ વારસદાર મળ્યું ન હતુ. જેથી આખરે એએમટીએસ મુખ્ય બિલ્ડીગ જમાલપુર ખાતે પૈસા અને સોનાની ચેન જમા કરાઇ છે.
Types of Insurance
1. General Insurance
The major kind of General Insurance Policies in India are:
- Health Insurance
- Motor Insurance
- Travel Insurance
- Property Insurance
- Commercial Insurance
- Asset Insurance
- Pet Insurance
- Bite-Sized Insurance
2. Life Insurance
The major kind of Life Insurance Policies in India are:
- Term Insurance
- Whole Life Insurance
- Endowment Policy
- Money Back Policy
- Pension Plan
- Unit Linked Insurance Plans
- Child Plans