શાળાનું ફોર્મ મેળવવા વાલીઓ કડકડતી ઠંડીમાં આખી રાત ફૂટપાથ પર વિતાવશે!

પોસ્ટ કેવી લાગી?
  • શાળા અને કૉલેજોની લોકપ્રિયતાના કિસ્સા તો સૌએ સાંભળ્યા હશે પરંતુ ગુજરાતી મીડિયમની કોઈ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ આખી રાત શાળાની બહાર ફોર્મ મેળવવા પડ્યા રહે તેવું અમુક સમયે જ બનતું હોય છે.
  • આ દૃશ્યો અમદાવાદના નિકોલમાં આવેલી ચાણક્ય પ્રાથમિક શાળાની બહાર જોવા મળ્યા હતા.
  • શાળામાં ગુરૂવારે સવારે એડમિશનના ફોર્મ વિતરણ થવાના હતા તે મેળવવા માટે વાલીઓ શાળાની બહાર લાઇનમાં ગોઠવાઈ ગયા હતા.
  • શાળા દ્વારા ખૂબ ઓછી માત્રામાં પ્રવેશ ફોર્મ વિતરણ કરવાના હોવાથી વાલીઓ ગાદલા-ગોદડા લઈ અને શાળાની બહાર પહોંચી ગયા હતા.
  • જૂનિયર કેજીના ફોર્મ માટે આટલી મોટી લાઇન જોઈને સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
  • શાળાની ફીમ ખૂબ જ ઓછી છે તેથી મધ્યમ વર્ગના વાલીઓ ફોર્મ મેળવવા આખી રાત લાઇનમાં ઉંભી રહેશે. શાળાના ફોર્મ વિશે ની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે.
  • શાળા દ્વારા માત્ર 100 ફોર્મ જ વિતરણ કરવાના હોવાથી વાલીઓએ આ લાઇન લગાવી હોવાની ચર્ચા છે.
  • જ્યારે શિક્ષણ મોંઘું બન્યું છે ત્યારે સંતાનોને પોતાની કેપિસિટીમાં અભ્યાસ કરાવવા માટે વાલીઓએ આસમાન જમીન એક કરી દીધા હોય તેવું જણાઈ રહ્યું છે.
  • વાસી ઉત્તરાયણનો તહેવાર હતો તેમ છતાં વાલીઓ શાળાના પરિસર બહાર સાંજથી ગોઠવવા લાગ્યા હતા.
  • વાલીઓ ગરમ કપડા અને ગાદલા લઈને આવી અને ફૂટપાથ પર ગોઠવાઈ ગયા હતા. આશરે 500 જેટલા વાલીઓએ તો રાત્રે જ આવી અને લાઇન લગાવી હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures